AHMEDABAD EAST ZONE

ગુજરાત ના ઉદ્યોગકારો ના આઇકોનિક એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું

સમગ્ર ગુજરાત ના ઉદ્યોગકારો આવી પોતાની સંસ્થા ધંધા

અમદાવાદ ખાતે ગુજરાત ના ઉદ્યોગકારો ના આઇકોનિક એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સંદર્ભે ગુજરાત ના તથા અમદાવાદ ના મોટા ઉદ્યોગપતિઓ એસ્ટ્રોલોજર તેમજ હિન્દી ફિલ્મો ની અભિનેત્રી અમૃતા રાવ ની ખાસ ઉપસ્થિતિ માં આ એવોર્ડ કાર્યક્રમ યોજાઈ ગયો હતો સમગ્ર ગુજરાત ના ઉદ્યોગકારો આવી પોતાની સંસ્થા ધંધા ની પોલિસી અને બિઝનેસ કેમ વધારવો એની સમજ અને વિચારો ની આપલે કરી હતી ગુજરાત માં દરેક બિઝનેસ ને અલગ રીતે વ્યાપ વઘે અને ધંધાકીય લાભો અને ધંધો વધે તેવી મંત્રણાઓ થઈ હતી
વિશાલ બગડીયા રિપોર્ટર
અમદાવાદ..

Back to top button
error: Content is protected !!