AHMEDABAD EAST ZONE
ગુજરાત ના ઉદ્યોગકારો ના આઇકોનિક એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું
સમગ્ર ગુજરાત ના ઉદ્યોગકારો આવી પોતાની સંસ્થા ધંધા

અમદાવાદ ખાતે ગુજરાત ના ઉદ્યોગકારો ના આઇકોનિક એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સંદર્ભે ગુજરાત ના તથા અમદાવાદ ના મોટા ઉદ્યોગપતિઓ એસ્ટ્રોલોજર તેમજ હિન્દી ફિલ્મો ની અભિનેત્રી અમૃતા રાવ ની ખાસ ઉપસ્થિતિ માં આ એવોર્ડ કાર્યક્રમ યોજાઈ ગયો હતો સમગ્ર ગુજરાત ના ઉદ્યોગકારો આવી પોતાની સંસ્થા ધંધા 
વિશાલ બગડીયા રિપોર્ટર
અમદાવાદ..



