AMRELI CITY / TALUKORAJULA

જન્મદિવસની અનોખી ઉજવણી

તમે વૃક્ષ સાચવજો વૃક્ષ તમને સાચવશે"

યોગેશ કાનાબાર રાજુલા

“તમે વૃક્ષ સાચવજો વૃક્ષ તમને સાચવશે”

જન્મદિવસ ની પરિવાર સાથે અનોખી ઉજવણી

રાજુલા બાયપાસ પર ગિરિકન્દ્રાઓ વચ્ચે સુખનાથ મહાદેવ પાછળ આવેલ વાસંતી બાલ વાટીકામાં અગ્રણી વેપારી સોની નવીનચંદ્ર શાંતિલાલના જન્મદિવસે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમ માં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કર્યું હતું અને આ પ્રસંગે
રવુંભાઈ ખુમાણ પરેશભાઈ લાડુમોર આશિષભાઈ સોની ભુપતભાઇ સોની મુકેશભાઈ સોની અન્ય મહાજન મંડળ અતુલભાઈ વાઘેલા મહેશભાઈ ટાંક મહેશભાઈ ગોસ્વામી ચિરાગભાઈ જોશી યુવરાજભાઈ ચાંદુ ઘમશ્યામભાઈ મશરૂ વિનુભાઈ મિસ્ત્રી ગીરીશભાઈ જોશી અક્ષયભાઈ ધાખડા કીર્તિભાઈ ચુડાસમા પ્રાગજીભાઈ કાકડીયા રાજુલા શહેરના અગ્રણી વેપારીઓ આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષ વધુમાં વધુ વાવો એવું ધારાસભ્ય આ કાર્યક્રમમાં જણાવેલ

Back to top button
error: Content is protected !!