MORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબી જિલ્લા કક્ષાની પ્રાથમિક વિભાગની વકતૃત્વ સ્પર્ધામાં માધાપરવાડી શાળાની બાળા હેન્સી પરમારે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો.

 

MORBi:મોરબી જિલ્લા કક્ષાની પ્રાથમિક વિભાગની વકતૃત્વ સ્પર્ધામાં માધાપરવાડી શાળાની બાળા હેન્સી પરમારે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો.

 

 


રાષ્ટ્રીય શિક્ષક દિવસ ‘5- સપ્ટેમ્બર વક્તૃત્વ સ્પર્ધા “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ મોરબી ખાતે આયોજન કરેલ જેમાં મોરબીની જુદી જુદી શાળાઓનાં વિધાર્થીઓએ ભાગ લીધેલ જેમાં કેટેગરી – મુજબ આપેલ પ્રશ્ન માટે પ્રથમ શ્રેષ્ઠ રજુઆત કરનાર સ્પર્ધકોની યાદી જાહેર કરવામાં આવેલ છે.
કેટેગરી:-1 ધો:- 1, 2, 3, 4 Q:-1☆તમે મોટાં થઈ શું બનવા ઈચ્છો છો. શાં માટે? ☆ પ્રથમ શ્રેષ્ઠ :- દેત્રોજા નિયતી મેહુલભાઈ ધો:-3/ શ્રી નાલંદા વિદ્યાલય વિરપર
કેટેગરી :-2 ધો:-5, 6, 7, 8 Q:-2 ☆ ‘પઢેગા ઈન્ડીયા તભી તો આગે બઢેગા ઈન્ડીયા’ આપનાં વિચાર જણાવો.

Oplus_131072

પ્રથમ શ્રેષ્ઠ :- પરમાર હેન્સી દિલીપભાઈ
ધો:-8/PM શ્રી માધાપર વાડી પ્રા.શાળા
કેટેગરી:-3 ધો:-9, 10, 11, 12 Q:-3 ☆ “આધુનિક શિક્ષણ પદ્ધતિ માં ટેકનોલોજી શિક્ષણ ની જરૂરિયાત’ આપનાં વિચાર જણાવો  પ્રથમ શ્રેષ્ઠ (1/1) :- ભૂંભરીયા જાનવી દેવરાજભાઈ ધો.:-11/ શ્રીમતી એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ મોરબી પ્રથમ શ્રેષ્ઠ (1/2):- પરમાર મયુર ભરતભાઈ ધો:-9/ યોગી વિધાલય મોરબી
કેટેગરી:- 4 કોલેજ સ્ટુડન્ટ, શિક્ષક મિત્રો,વાલીશ્રીઓ
Q:-4 ☆શિક્ષણ એ દરેક નાગરિક નાં વિકાસનો પાયો છે. શિક્ષણ જ દેશ નું ભવિષ્ય નક્કી કરે છે.

Oplus_131072

પ્રથમ શ્રેષ્ઠ:-ઉઠમણાં નાઝમિન અબ્બાસભાઈ
B.Ed/ શ્રીમતી. આર. ઓ પટેલ વુમન્સ બી એડ. કોલેજ મોરબી વગેરે વિદ્યાર્થીઓએ પોતાનું વકતૃત્વ કૌશલ્ય દાખવી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરેલ છે.પ્રાથમિક વિભાગમાં પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થીની હેન્સી દિલીપભાઈ પરમારે પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવેલ છે.

Back to top button
error: Content is protected !!