WAKANER:વાંકાનેર ના મુખ્ય માર્ગ ને મજબૂતીનો વિકાસ માર્ગનું કામ શરૂ કરાયું

WAKANER:વાંકાનેર ના મુખ્ય માર્ગ ને મજબૂતીનો વિકાસ માર્ગનું કામ શરૂ કરાયું
“‘વાંકાનેર શહેરની ગ્રામ્ય વિસ્તારમાં માર્ગો મજબૂત કરવા પ્રજાના પ્રતિનિધિ અને તંત્ર એલર્ટ”‘
વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના માર્ગો મરામત માંગી રહ્યા છે તેવી વયાપક ફરિયાદો મતદાર પ્રજાની ઉઠવા પામી હતી જેના અનુસંધાને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મોટાભાગના શહેર જિલ્લા ગ્રામીય વિસ્તાર ના માર્ગોને મજબૂત કરવાના આદેશો કર્યા બાદ મોટાભાગના માર્ગો મજબૂત થવા લાગ્યા છે ત્યારે વાંકાનેર શહેરના મુખ્ય રોડ એવા જીનપરા વિસ્તારમાં સૌનો સાથ સૌનો વિકાસ વિકસિત વાંકાનેર વિકસિત ગુજરાતના ભાગરૂપે વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ડામર રોડ ની કામગીરીનું નિરીક્ષણ કરી ચાલુ કામની મુલાકાત કરી હતી જે જીનપરા ચોકથી વાંઢા લીમડા ચોક સહિત મુખ્ય માર્ગો નું ડામરોડ તેમજ પેવર બ્લોક આરસીસી જેવા માર્ગોનું કામ શરૂ થઈ ગયું છે ત્યારે જીનપરા ચોક નું વાંકાનેર નો મુખ્ય માર્ગ ડામર રોડ થી મજબૂત થવા નું કાર્ય શરૂ છે ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો એ ચાલુ કામની મુલાકાત લેતા તસવીરમાં દ્રશ્ય મન થાય છે








