ANAND CITY / TALUKO
આણંદ ધોરણ -12 ના વિદ્યાર્થી ઓ ને પરીક્ષા કીટ નું વિતરણ કરવાં આવ્યું.
આણંદ ધોરણ -12 ના વિદ્યાર્થી ઓ ને પરીક્ષા કીટ નું વિતરણ કરવાં આવ્યું.
તાહિર મેમણ – આણંદ – 24/02/2025 – અલાના હાઈસ્કૂલ નો ધોરણ -10 અને ધોરણ -12 ના વિદ્યાર્થી ઓ શુભેચ્છા કાર્યકમ યોજાઓ જેમાં શાળા ના સંચાલક રોશન બેન શાળા ના સેક્રેટરી મેમણ અશરફ ભાઈ આચાર્ય અજીજા બેન મુખ્ય મેહમાન તરીકે મેમણ પરવેજ સર ઉપસ્થિત રહ્યા પરવેજ સર તથા શાળા ના શિક્ષક ઓ વિદ્યાર્થી ને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપ્યું હતું વિદ્યાર્થી ઓ શાળા ના અનુભવ રજુ કર્યા હતા સમગ્ર કાર્યકમ નું સંચાલન સૈયદ ઝૈદ સર અને વહોરા અજીજા બેન પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપી આભર વિધિ કરી હતી અંતે શાળા ના સંચાલક રોશન બેન તરફ દરેક વિદ્યાર્થી ને પરીક્ષા કીટ નું વિતરણ કરવાં આવું હતું અને કાર્યકમ અંતે સર્વ વિદ્યાર્થી તથા શાળા ના સર્વ શિક્ષકગણ તેમજ શાળા પરિવાર સમૂહ ભોજન લઈ કાર્યકમ પૂરો કર્યો હતો.