ANAND CITY / TALUKORAJULA
રાજુલા માં ખૂંટિયા માં ત્રાસ સામે રાજુલા બાર એશોશિયન ખોલ્યું ત્રીજું નેત્ર…
અંતે વકીલ મંડળ થયું જાગૃત

યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા માં ખૂંટિયા માં ત્રાસ સામે રાજુલા બાર એશોશિયન ખોલ્યું ત્રીજું નેત્ર…
રાજુલા શહેર માં છેલ્લા ઘણા સમયથી ખૂંટિયા યા નો ત્રાસ હોય તે બાબતે
આજરોજ તા ૭/૮/૨૦૨૪ ના રોજ રાજુલા બાર એશોશિએશન દવારા રાજુલા બાર એશોશિએશન ના પ્રમુખ શ્રી વિજયભાઈ વરુ તથા વકીલ મિત્રો હાજર રહી રાજુલા ના ધારાસભ્ય હીરાભાઈ તથા ડેપ્યુટી કલેક્ટર તથા ચીફ ઓફિસર ને રાજુલા બાર એશોશિએશન ના લેટર પેડ પર લેખિત તથા મૌખિક રજૂઆત કરી અને આવેદનપત્ર આપ્યું અને જો આગામી સમયમાં આ ખૂંટિયા બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટ મા જઈ કાર્યવાહી કરવામાં આવશે તેવું આ લેખિત આવેદન માં જણાવવામાં આવેલ છે હવે જોવાનું એ છે કે તંત્ર શું પગલાં લે છે …






