GUJARATSURENDRANAGARWADHAWAN
ટેકાના ભાવે ખરીદી થાય છે કે વધારાની મગફળી લેવા માટેનું ષડયંત્ર..?

તા.08/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જસદણમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે જે સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે ત્યાં “આપ” કિસાન નેતા રાજુભાઈ કરપડા સહિતની ટીમ દ્વારા વિઝીટ કરવામાં આવી જેમાં ભ્રષ્ટાચારની ફરિયાદો મળી રહી હતી પરંતુ સૌથી મોટો ઘટસ્ફોટ એ હતો કે 720 ગ્રામનું બારદાન 1 કિલોનું ગણાવી ખેડૂત પાસેથી વધારાની મગફળ લેવામાં આવતું હતી આજ દિવસ સુધીમાં રૂ.1,60,000 બોરી આ માત્ર આ એક સેન્ટર પરથી મગફળી ખરીદી થઈ છે મતલબ અંદાજે 2240 મણ મગફળીમાં ગફલા થયા છે સમગ્ર ગુજરાતમાં લાખો મણ મગફળી ના ગફ્લા થતા હોવાનું શંકા છે બારદાન ના બહાના હેઠળ વજનમાં થઈ રહ્યું છે ગોલમાલ – રાજુ કરપડા

1
/
107
રસ્તા-ગટર જેવી પ્રાથમિક સુવિધાઓન મળતા મહાનગરપાલિકા કચેરીએ ઘેરાવ: શનિવારે ચક્કાજામની ચીમકી
MORBI:SIRની કામગીરીમાં છેલ્લા દિવસોમાં હજારો વાંધા અરજી થવા બાબતે:કોંગ્રેસે કલેક્ટરને આવેદન પાઠવ્યું
છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સઘન મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગેરરીતિઓ અંગે આક્ષેપો
1
/
107



