
તા. ૦૭. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ચિંતામણી પાથિવૅ પુજન રુદ્વાભિષેક નો થયેલ શુભારંભ દાહોદ શ્રાવણ ના પ્રવિત્ર માસ મા વિવિધ ધાર્મિક કાયૅક્રમો નુ આયોજન કરવામાં આવે છે
મહાકાલ ની પાવન નગરી અને ક્ષીપ્રા નદીના કીનારે આવેલ ઉજજૈન મુકામે
શ્રી હજારી હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શ્રી ટીલાદ્ગારા ગાધાચાયૅ મંગલપીઠાધીશ્ચર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી માધવાચાયૅજી મહારાજ દ્વારા આત્મા ના કલ્યાણ તથા વિશ્ર્વ શાંતિ માટે સમગ્ર ભારતમાંથી પધારેલા સંતો મંહતો. મહામંડલેશ્વર શ્રીઓ વિવિધ અખાડા ઓ ના સંતો.મહંતો તથા પુજા નો લાભ લેનારા હરીભકતો.શ્રધ્ધાળુઓ ની ઉપસ્થિતિમાં સવા અગયાર લાખ ચિંતામણી પાથિવૅ પુજન રુદ્વાભિષેક નો શુભારંભ કરવામાં આવ્યો હોવાનુ રામજી મંદિર દાહોદ તથા રામાનંદ પાકૅ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસ મહારાજે જણાવ્યું છે સાત દીવસ ચાલનારા આ રુદ્વાભિષેક મા મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાના જીવન ને ભાગ્યશાળી બનાવી ધન્યતા અનુભવ




