MEGHRAJ
મેઘરજ તાલુકામાં 150 કરતાંવધુ મકાનોને નુકશાન થતાં સર્વેની કામ ગીરી હાથ ધરાઇ.15 ટકાથી વધુ નુકશાન થયેલ લોકોને આગામી ટુક સમયમાં સહાય ચૂકવાશે

અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં 150 કરતા વધુ મકાનોને નુકશાન થતાં સર્વેની કામ ગીરી હાથ ધરાઇ.15 ટકાથી વધુ નુકશાન થયેલ લોકોને આગામી ટુક સમયમાં સહાય ચૂકવાશે
કમોસમી વરસાદ અને વાવાઝોડા થી મેઘરજ તાલુકામાં વિવિધ વિસ્તારમાં મકાનોમાં નુકશાન થયું હતું જેમાં નવાગામ કસાણા પંચાયત માં વાવાઝોડું ફૂંકાયું હતું તેથી ખૂબ મોટું મકાનનો ને તેમજ ઝાડવાઓ પડી ગયા હતા મેઘરજ તાલુકામાં ગયા અઠવાડીયા માં વરસેલ કમોસમી વરસાદ તેમજ મીની વાવાજોડામાં કાચા મકાનોને વધુ નુકશાન થયુ હતુ તાલુકામાં ૧૫૦ કરતાંવધુ મકાનોને નુકશાન થતાં સર્વેની કામ ગીરી હાથ ધરાઇ હતી જેમાં ૧૫ ટકાથી વધુ નુકશાન થયુછે તે લોકોને આગામી ટુક સમયમાં સહાય ચુકવવા મા આવશે તેવું જાણવા મળ્યું હતું






