AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના ઘટી, કિશોર સાથે 6 શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું !

અમદાવાદમાં સભ્ય સમાજને શર્મસાર કરવાની ઘટના સામે આવી છે. શહેરના સરદારનગરમાં 15 વર્ષના કિશોર સાથે 6 શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. પ્રાથમિક અહેવાલ પ્રમાણે  કિશોરને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખવડાવવાના બહાને શોષણ કર્યું હતું. કિશોરને લલચાવીને શખ્સોએ પોતાની પાસે બોલાવીને આ જઘન્ય કૃત્ય કર્યું હતું. કિશોરે સમગ્ર બાબતની જાણ પરિવારને કરી હતી. પરિવારે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરીને બે આરોપીઓની ધરપકડ કરી હતી, તો બીજી તરફ અન્ય આરોપીઓ પોલીસ પકડથી દુર છે. ફરાર આરોપીઓને દબોચવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા.

Back to top button
error: Content is protected !!