
તા.૦૮.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા નુતન સેકન્ડરી હાઇસ્કુલ ખાતે પ્રાથમિક સારવાર તથા સી પી આર તાલીમ વર્ગ યોજાયો
જે આર સી યુનિટ અને દાહોદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનાં સયુંકત ઉપક્રમે પ્રાથમિક સારવાર તથા C.P.R. તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં મંત્રી જવાહરભાઈ શાહએ રેડ ક્રોસ સોસાયટી ની પ્રવૃત્તિ વિશેની જાણકારી આપી હતીતથા સહ મંત્રી સાબિરભાઈએ પ્રાથમિક સારવાર તથા સીપીઆર વિશે વિસ્તૃત સમજ આપી હતી તેમનું સ્વાગત શાળાના આચાર્ય એસ.



