
નરેશપરમાર 

મોહરમના પવિત્રના પર્વ નિમિત્તે સાયર ગામમાં ઉજવણી કરવામાં આવી હતી
કરજણ તાલુકાના સાયર ગામમાં મુસ્લીમ બિરાદરોને નો પવિત્ર માસ મોહરમના દિવસે સાયર ગામના મુસ્લીમ યુવાનો તેમજ વડીલો દ્વારા ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી મુસ્લીમો નો પવિત્ર તહેવાર એટલે આજે મુસ્લિમ બિરાદરો માટે મહત્વનો પવિત્ર દિવસ જેને મોહરમ તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે મુસ્લિમ સમાજના લોકો મોહરમ પર્વની દસમી એ આસુરા પર્વની ઉજવણી કરવામાં આવે છે અને ઇસ્લામ મુજબ રમઝાન માસ પછી આ મહિનાને પવિત્ર માસ ગણવામાં આવે છે આ દિવસે ગામના મુસ્લીમ યુવાનો દ્વારા ડીજેના તાલે અલગ અલગ કરતબ કરવામાં આવે છે ખુબ મોટી સંખ્યા માં ગામ ના વડીલો અને નવ યુવાનો તેમજ મુસ્લીમ મહિલાઓ એ હાજરી આપી હતી આ પ્રસંગે કોઈ બનાવ ના બંને એ માટે કરજણ તેમજ નારેશ્વર પોલીસના જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવીયો હતો …..



