JAMNAGARJAMNAGAR CITY/ TALUKO
વળતર પુરૂ આપવા હાલારના “આપ”પ્રમુખે લખ્યુ C.M. ને

વળતર પુરૂ આપવા હાલારના “આપ”પ્રમુખે લખ્યુ C.M. ને
જામનગર (નયના દવે)
વરસાદથી ખેડૂતોને,પશુ પાલકોને ભારે નુકસાન,બિયારણ-ખાતર-દવા,અમુક પાક અમુક ઉતારો ને સ્ટોરેજ બગડી ગયુ
નવી દિલ્હી સરકાર મુજબ ગુજરાતમાં વળતર આપવા “આપ”ના હાલાર પ્રમુખ વશરામભાઇએ મુખ્યમંત્રી ને પત્ર લખ્યો
દિલ્હીમાં હેક્ટર દીઠ એકલાખ પચીસ હજાર વળતર અપાયુ છે
જામનગર જિલ્લામાં ૧૪૦ ટકા વરસાદે બધુ જ તબાહ કર્યુ છે
ઉપરાંત લોકોની ઘરવખરી,રસોડાની વસ્તુ,ખાદ્ય સામગ્રી,ફર્નિચર ,જરૂરી વસ્તુઓ,દવાઓ,રોજીરોટી ની ફરજ ,કામ,રોજગાર બધુ જ બગડ્યુ હોઇ જનરલ વળતરની પણ વશરામભાઇએ મૌખીક નિવેદનમાં ભારપુર્વક જણાવ્યુ છે.




