GUJARATMAHISAGARSANTRAMPUR
મહિસાગર જિલ્લામાં એસીબીનો સપાટો/ નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર લાંચ લેતા ઝડપાયો.

મહીસાગર જિલ્લા મા ACB નો સપાટો નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર લાંચ લેતા ઝડપાયા..
અમીન કોઠારી મહીસાગર
તા.૫/૧૧/૨૪
ફરિયાદી પાસેથી કામ અર્થે રૂપિયા 6,000 ની લાચલેતા નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર ACB ના સકાંજમાંઆવયા..
.
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના
માનાભાઈ મોતીભાઈ ડામોર નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર ડીટવાસ જેઇઓ લાંચ લેતા રંગેહાથ એસીબી નાં હાથે લાંચ લેતાં ઝડપાયાં..
માનાભાઈ મોતીભાઈ
હોદ્દા ઉપર થી નિવૃત થયેલ હોવા છતાં મનસ્વીપણે હોમગાર્ડ ની નોકરીની વેહચણી કરી નજીક નાં પોઇન્ટ માટે માંગી હતી લાંચ..
ફરિયાદી પૈસા ન આપવા માંગતા હોય લાંચના છટકા ગોઠવતા આરોપી પાસેથી રૃપિયા 6,000 ની લાંચ લેતાં રંગે હાથે ઝડપાયાં..



