GUJARATMORBIUncategorized

મોરબી:મચ્છુ-2 ડેમ 70% ભરાયો નિચવાસના ૨૯ ગામો એલર્ટ કરાયા

મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ-2 ડેમ 70% ભરાઈ ગયો છે. જેને પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ઘણા દિવmથી અવિતા મેઘકૃપા પક્ષતા તેમજ ઉપરવાસમાં પણ સારા વરસાદે ને લીધે મોરબીની જીવાદોરી

ગણાતા મચ્છુ -2 ડેમમાં પાણીની આવક ચાલુ છે. સિંચાઇ વિભાગના આંકડા મુજબ મચ્છુ – 2 ડેમમા હાલમાં 758 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જેને પગલે ડેમ 70 % ભરાઈ જતા હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જેથી ડેમીની નીચાણવાળા ગામોને નદીના પટમાં ના જવા માટે પણ સુચનાઆપવામાં આવી છે.


જેમાં મોરબી તાલુકાના જોધપર,લીલાપર, ભડીયાદ, ટીંબડી,ધરમપુર,વાપર,અમરેલી,વનાળીયા,ગોરખીજડીયા,માંનક્ષર,નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ,નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, અને માળીયા તાલુકાના વિરવિદરકા, દેરાળા , નવાગામ મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર સોનગઢ અને માળીયા-મીંયાળા ના ૨૯ ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!