ARAVALLIGUJARATMODASA

ધી ગુજરાત કો.ઓ.ગ્રેઈન ગ્રોઅસ ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરાઈ.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

 

ધી ગુજરાત કો.ઓ.ગ્રેઈન ગ્રોઅસ ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરાઈ.

 

ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.ગ્રેઈન ગ્રોઅસ ફેડરેશન લી. ગુજરાત રાજ્ય ની અમદાવાદ ખાતે યોજાયેલ ચૂંટણીમાં ચેરમેન તરીકે નીતિનભાઈ પટેલ તેમજ વાઇસ ચેરમેન તરીકે અરવલ્લી જિલ્લાના સહકારી રાજકારણના ભીષ્મ પિતામહ એવા પંકજભાઈ પટેલની બિનહરીફ વરણી થતાં સમગ્ર અરવલ્લી જિલ્લામાં આનંદની લહેર વ્યાપી ગઈ છે.. અત્રે ઉલ્લેખનીય છે કે પંકજભાઈ પટેલ સાબરકાંઠા બેંકના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર,, તાલુકા ખરીદ વેચાણ સંઘના વર્તમાન ચેરમેન,,APMC મોડાસાના વર્તમાન ડિરેક્ટર,, જ્યારે મોડાસા સહકારી જીનના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે.. જિલ્લાના સહકારી રાજકારણમાં તેઓની ખૂબ મોટી ભૂમિકા રહેલી છે કારણ કે સહકારી ક્ષેત્રે તેઓનો ખૂબ મોટો દબદબો તેમજ કદ ધરાવે છે ..જેથી કરીને જિલ્લાના સહકારી આગેવાનોએ તેઓને ઉત્તરોત્તર પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!