GUJARATMAHISAGARSANTRAMPUR
વીરપુર તાલુકાના સાલૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

વિરપુર તાલુકા ના સાલૈયા પ્રા આ કેન્દ્રના પેટા કેન્દ્ર
વિરપુર 2 વિભાગ માં લુણાવાડા ના રેડક્રોસ
સોસાયટી અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું..
મહીસાગર :- અમીન કોઠારી
◊
વીરપુર ખાતે સાલૈયા કેન્દ્ર વીરપુર 1-2 વિભાગમાં લુણાવાડા રેડક્રોસ સોસાયટી અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 15 યુનિટ જેટલા બલ્ડ એકત્રિત કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય કર્મચારીઓ, મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર સાથે વીરપુર ગામના ડેલિગેટ અદનાન ખાન પઠાણ, પત્રકાર મિત્રો સાથે સહયોગી મિત્રો હાજર રહ્યા હતા



