WAKANER વાંકાનેર ઇમર્જન્સી 108 સતત ફરજ ના ભાગે એલર્ટ

WAKANER વાંકાનેર ઇમર્જન્સી 108 સતત ફરજ ના ભાગે એલર્ટ
વાંકાનેર ઇમરજન્સી 108 ને પ્રસુતિની પીડા નો કોલ મળ્યા ની સાથે જ એમ્બ્યુલન્સ મહિલાને ડીલવરી કરાવી માતા બાળક તંદુરસ્ત
સમગ્ર રાજ્યભરમાં ફરજ ના ભાગે ઇમરજન્સી 108 આમ તો સતત એલર્ટ રહે છે પરંતુ જ્યારે તહેવારો અંતર્ગત ફરજ પરના ઇમરજન્સી 108 ના પાઇલોટ ઇએમટી સહિતનો સ્ટાફ એલર્ટ રહી ફરજ ની સાથે માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી 2026 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ અંતર્ગત વાંકાનેર ની 108 હોય ત્યારે વાંકાનેર તાલુકાના પાજ ગામેથી ખેત મજુર ની મહિલાને પશુ તેની પીડા ઉપડીયા નો કોલ મળેલ હોય જેના અનુસંધાને ઘટનાની સાથે 108 ઈમરજન્સી પહોંચી મહિલા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં બેસાડી દવાખાને રવાના થયેલ હોય એ સમય દરમિયાન ફરજ પરના ઇએમટીએ પ્રાથમિક સારવાર દરમિયાન ડિલિવરી કરાવી હતી જેમાં બાળકનો જન્મ થયો હતો જે બાળક અને માતા બને તંદુરસ્ત હાલતમાં તત્કાલ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સારવાર અંતર્ગત પહોંચાડેલ છે







