GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી કંચનબેન ડાયાલાલ ભટ્ટનું દુઃખદ અવસાન

 

MORBI મોરબી કંચનબેન ડાયાલાલ ભટ્ટનું દુઃખદ અવસાન

 

 

Oplus_131072

મોરબી : ઔદિચય ગુ.સાડા ચારસો બ્રાહ્મણ મોટા ભેલા નિવાસી કંચનબેન ડાયાલાલ ભટૃ (ઉમર વષઁ – ૯૫ ) તે સુરેશભાઇ ડાયાલાલ ભટૃ, અનીલભાઇ ડાયાલાલ ભટૃ, દિનેશભાઇ ડાયાલાલ ભટૃ, સરલાબેન નારણકુમાર વ્યાસ (આટકોટ) અને રંજનબેન અરવિંદકુમાર શુકલ (મોટી ખીલોરી) ના માતૃશ્રી તેમજ જયિકશનના બા, વંશના પરદાદી તા. ૪ ના રોજ કૈલાસવાસ પામેલ છે. સદગતનું બેસણુ તા.૬ ને સોમવારે બપોરે ૩ થી ૫ તેઓના નિવાસ સ્થાન મું.મોટાભેલા તા.માળીયા જી.મોરબી ખાતે રાખેલ છે.દિનેશભાઇ ભટૃ મો. ૯૭૩૭૭ ૬૨૧૯૭ જયકિશનભાઇ મો. ૯૮૨૫૩ ૨૫૫૧૫

Back to top button
error: Content is protected !!