GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન દ્વારા સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.
તારીખ ૧૩/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન દ્વારા કાલોલ ની સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન ના પ્રમુખ સંતોષ મહેતા અને મંત્રી ચીરાગ વ્યાસ તથા દક્ષેશ બ્રહ્મભટ તથા નીતેશ શાહ અને ગર્લ્સ હાઇસ્કુલ ના ઈ. આચાર્ય એન પી પટેલ વિધાર્થિનીઓ સાથે હાજર રહ્યા હતા. વ્રુક્ષો માનવજીવન ના અને પ્રકૃતિ ના મહત્વના અંગ છે વૃક્ષો પર્યાવરણની જાળવણી માટે જરૂરી છે.