MORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબીના પંચાસર રોડ ઉપર મસમોટો ભુવો પડ્યો

 

MORBI: મોરબીના પંચાસર રોડ ઉપર મસમોટો ભુવો પડ્યો

 

 

મોરબી શહેરીજનોને ઉબડખાબડ રસ્તાઓની આદત પડી ગઈ છે પરંતુ આજે પંચાસરા રોડ ઉપર ૧૦ ફુટ અચાનક ભૂવો પડીયો ન જેને કારણે વાહનચાલકોને ભારે અગવડનો સામનો કરવો પડયો ..

મોરબી જિલ્લામા વરસાદી માહોલ જામી રહ્યો છે. આ દરમિયાન આજે મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગર સામે અંદાજે 10 ફૂટ જેટલો ઊંડો ભુવો પડી ગયો છે. જેને કારણે સ્થાનિકો દ્વારા આ ભુવાને તાત્કાલિક રીપેર કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!