GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સ્વ.મુકેશભાઈ કૃષ્ણ શંકર ઓઝાનું દુઃખદ અવસાન

MORBI:મોરબી સ્વ.મુકેશભાઈ કૃષ્ણ શંકર ઓઝાનું દુઃખદ અવસાન
શ્રી માળી સામવેદી બ્રાહ્મણ મુકેશભાઈ કૃષ્ણ શંકર ઓઝા ઉવ. ૭૨ તે સ્વ. ગીરીશભાઈ ઓઝા, સ્વ સનતભાઈ ઓઝા તથા ઈન્દ્રવદનભાઈ ઓઝા (બાબુભાઈ) ના નાનાભાઈ તેમજ ચિરાગ મુકેશભાઈ ઓઝા ના પિતાશ્રી નું તા. ૧૨/૭/૨૦૨૪ ના અષાઢ સુદ-૬ શુક્રવાર ના રોજ અવસાન થયેલ છે સદગત ની સ્મશાન યાત્રા તા. ૧૩/૭/૨૦૨૪ ના સવારે ૯:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન આસ્થા એપાર્ટમેન્ટ શકિત પ્લોટ શેરી નં-૪ શનાળા રોડ થી નીકળી લીલાપર સ્મશાને રાખેલ છે.






