BHUJKUTCH

રાજ્યસભા અંતર્ગત લોક શિકાયત – વિધી ને ન્યાય સંસદીય સ્થાયી સમિતી બેઠક માં કચ્છ ના સાંસદ અને સમિતિ નાં સદસ્ય વિનોદ ચાવડા ઉપસ્થિત રહ્યા.

5-જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- રાજ્યસભા અંતર્ગત લોક શિકાયત – વિધી ને ન્યાય સંસદીય સ્થાયી સમિતી બેઠક માં કચ્છ ના સાંસદ અને સમિતિ નાં સદસ્ય વિનોદ ચાવડા તા.૩/૭/૨૩ ના દિલ્હી ખાતેની મીટીંગ માં ઉપસ્થિત રહી ચર્ચા માં ભાગ લીધો હતો. મહત્વનાં સૂચનો અને સમાન નાગરિક સંહિતા (U.C.C) ઉપર વિસ્તાર થી ચર્ચા થઈ હતી. સાંસદશ્રી એ પણ વિધી આયોગ ની બેઠક માં ભાગ લઈ ચર્ચા – સમીક્ષા માં જોડાયાં હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!