GIR SOMNATHPATAN VERAVAL

પ્રભાસ પાટણ પોલીસે લોકસભા ચૂંટણી અન્વયે શહેરમાં ફલેગમાર્ચ યોજી

પ્રભાસ-પાટણ પોલીસ આગામી લોકસભા ચુંટણી અન્વયે પોલિસ ઇન્સ. એમ. વી.પટેલ તથા પોલિસ સબ ઇન્સ. એસ. એચ,ભૂવા તથા સર્વેલન્સ કોન્સ અને લાયઝન ઓફીસર કૈલાસસિંહ બારડ ની અને પિયુષભાઈ બારડ આગેવાની નીચે બોર્ડરસીક્યોરીટી ફોર્સના જવાનોની ટુકડી સાથે શહેરમાં ફ્લેગ ફુટ માર્ચ યોજી હતી.જેમાં મેઇનબજાર, મલેકવાડ, સોમનાથ સહિતના તમામ વિસ્તારોમાં ર્માચ યોજી લોકો નિર્ભય પણે પોતાનું મતદાન કરે કાયદો અને વ્યવસ્થા શાંતિ જળવાઈ રહે તેવો વિશ્વાસનો સંદેશા માટે આ ફ્લેગ ર્માચ યોજાઈ હતી.

વાત્સલયમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!