મોડાસા : લાયસન્સમાં જણાવ્યા કરતાં વધુ જથ્થો રાખનાર અને લોકોની જિંદગી જોખમાય તે રીતે ફટાકડાનું વેચાણ કરતા ત્રણ આરોપીઓ જિલ્લા SOG એ ઝડપી પાડ્યા
તારાચંદ પીતામ્બરદાસ શાહ નાખઓની ફટાકડાની દુકાન (૨) શંકર ક્રેકર્સ (3) રામદેવ મેઘા માર્ટમો SOG એ કરી રેડ

અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : લાયસન્સમાં જણાવ્યા કરતાં વધુ જથ્થો રાખનાર અને લોકોની જિંદગી જોખમાય તે રીતે ફટાકડાનું વેચાણ કરતા ત્રણ આરોપીઓ જિલ્લા SOG એ ઝડપી પાડ્યા
તારાચંદ પીતામ્બરદાસ શાહ નાખઓની ફટાકડાની દુકાન (૨) શંકર ક્રેકર્સ (3) રામદેવ મેઘા માર્ટમો SOG એ કરી રેડ
ડીસામાં ફટાકડાના કારખાનામાં લાગેલી આગને લઈને 21 લોકના મોત થયા હતા જે પગલે અન્ય જિલ્લામાં પણ તંત્ર દોડતું થયું છે અને અરવલ્લી જિલ્લામાં પણ તંત્ર સજાગ બન્યું હતું અને તપાસ હાથ ધરી હતી જેમાં અરવલ્લી SOG પોલીસે તપાસ હાથ ધરતા પોતાના કબ્જા ભોગવટાના ફટાકડાના દુકાનમાં લાયસન્સમાં જણાવ્યા કરતાં વધુ જથ્થો રાખી તેમજ ઇલેક્ટ્રીકના વાયરોની લાઇન દીવાલની અંદર નહી રાખી દીવાલની બહાર પ્લાસ્ટીકની પાઇપોમાં વાયરીંગ કરી શોર્ટ સર્કીટ થવાથી આગ લાગવાની સંભાવના થવાની હકિકત જાણતા હોવા છતાં માણસોની જીંદગી જોખમમાં મુકાય અથવા કોઇ વ્યક્તિને વ્યથા કે, હાની થવાનો સંભવ હોઇ તેવુ બેફામ રીતે અથવા બેદરકારી થી અગ્ની અથવા સળગી ઉઠે તેવા પદાર્થ થી માણસોની જીંદગીના સંભવીત જોખમ સામે પુરતો બચાવ રહે તેની વ્યવસ્થા જાણી જોઇને નહી કરી પોતાના કબ્જામાં લાયસન્સ કરતા વધુ સ્ફોટક પદાર્થનો જથ્થો રાખી બેદરકારી ભર્યું આચરણ કરનાર ઇસમો વિરુધ્ધમા અરવલ્લી જીલ્લા એસ.ઓ.જી. પોલીસ ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
એમ એમ આજરા ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી શાખા અરવલ્લી નાઓ એસ.ઓ.જી સ્ટાફના માણસો સાથે મોડાસા ટાઉન વિસ્તારમાં આવેલ ફટાકડા પરવાનેદાર નાઓના લાવસના ચકાસણી સારૂ તેમજ ફાયરસેફ્ટીના સાધનો છે કે કેમ ? તથા પરવાનામાં જણાવેલ છે તેટલો જથ્થો રાખેલ છે કે કેમ જે સબંધે પ્રેટ્રોલીંગમાં રવાના થયેલ હતા તે દરમ્યાન મોડાસા ગણેશપુર ગામે આવેલ દુકાનો (૧) તારાચંદ પીતામ્બરદાસ શાહ નાખઓની ફટાકડાની દુકાન (૨) શંકર ક્રેકર્સ (3) રામદેવ મેઘા માર્ટ ત્રણેય દુકાનો વારાફરતી ચેક કરતા ત્રણેય દુકાનમાં કાઉન્ટર પર ઇસમો હાજર હોઇ જેનુ નામ-કામ પુછતાં પોતાનું નામ (૧) તારાચંક પીતામ્બરદાસ શાહ રહે ૨૦, લક્ષ્મી સોસાયટી, મોડાસા તા.મોડાસા જી અરવલ્લી નો હોવાનુ જણાવેલ અને પોતે દુકાન માલીક હોવાની હકિકત જણાવેલ હતી (3) કેયુરકુમાર નરેન્દ્રભાઈ શાહ રહે૧/એ, નંદનવન સોસાયટી, મોડાસા તામોડાસા જી અરવલ્લી નો હોવાનું જણાવેલ અને પોતે કુટાકડા પરવાનેદાર હોઇ અને દુકાન સાડે રાખી કટાકડાનું વેચાણ કરાતા હોવાનું જણાવેલ (3) વિવેક તનસુખભાઈ શાહ ઉ.વ.૩૨ રહે.૧૭૭, માણેકબાગ સોસા. મોડાસા તા.મોડાસા અરવલ્લી મોડાસા હોવાનું જણાવેલ અને પોતે દુકાન માલીક હોવાની હકિકત જણાવેલ હતી આ ત્રણેય દુકાન વારાફરતી વેક કરતા ઉપરોકત ત્રણેય આરોપીઓએ પોતાના કબ્જા ભોગવટાના ફટાકડાના દુકાનમાં લાયસન્સમાં જણવ્યા કરતાં વધુ જથ્થો રાખી તેમજ ઇલેક્ટ્રીકના વાયરીની લાઈન દીવાલની અંદર નહી રાખી દીવાલની બહાર પ્લાસ્ટીકની પાછપીમાં વાયરીંગ કરી શોર્ટ સકીટ થવાથી ભાગ લાગવાની સંભાવના થવાની હકિકત જાણતા હોવા છતાં માણસોની જીંદગી જોખમમાં મુકાય અથવા કોઇ વ્યક્તિને વ્યથા કે, જ્ઞાની થવાનો સંભવ હોઇ તેવું બેફામ રીતે અથવા બેદરકારી થી અગ્ની અથવા સળગી ઉઠે તેવા પદાર્થ થી માણસોની જીંદગીના સંભવીત જોખમ સામે પુરતો બચાવ રહે તેની વ્યવસ્થા જાણી જોઇને નહી કરી પોતાના કબ્જામાં લાયસન્સ કરતા વધુ ફોટક પદાર્થનો જથ્થો રાખી બેદરકારી ભર્યું આચરણ કરી મળી આવેલ હોઇ જેથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં (૧).૦૩૧૦/૨૦૨૫ (૨) ૦૩૧૨/૨૦૨૫ (3) ૦૩૧૧/૨૦૨૫ બી.એન.એસ.૪.૨૮૭, ૨૮૮ તથા બેક્સપ્લોઝીવ એક્ટ ૧૮૮૪ની કલમ કલમ ૯(૫)૧(૫) મુજબ ગુન્હો રજીસ્ટર કરી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપી : (
૧)તારાચંદ પીતામ્બરદાસ શાહ રહે ૨૦,લક્ષ્મી સોસાયટી, મોડાસા તા. મોડાસા જી.અરવલ્લી
(૨) કેયુરકુમાર નરેન્દ્રભાઇ શાહ રહે૧/એ., નંદનવન સોસાયટી, મોડાસા તામોડાસા, જી.અરવલ્લી
(3) વિવેક તનસુખભાઇ શાહ ઉ.વ.૩૨ રહે.૧૭૭, માણેકબાગ સોસા. મોડાસા તા.મોડાસા અરવલ્લી








