T”34 મો આંતર કોલેજ ખેલકૂદ રમતોત્સવમા બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી વિધાર્થીએ બનાસકાંઠામાં ગૌરવ વધાર્યું

6 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર જાણીતી કોલેજ એક વિદ્યાર્થીT”34 મો આંતર કોલેજ ખેલકૂદ રમતોત્સવમા બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી વિધાર્થીએ બનાસકાંઠામાં ગૌરવ વધાર્યુંપાલનપુર શહેર ની જાણીતી કોલેજ નો એક વિઘાર્થી શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટ્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ પાલનપુરનો વિધાર્થી ચૌધરીહેમચંદ્રાચાયૅ ખાતે ખે લકુદ ભાગલીધો હતો જેમાં ગોળા ફેક વિજેતા જાહેર થતાં કોલેજ તેમજ સમાજનું ગૌરવ વધાર્યું હતુંવિજયભાઈ ગણેશભાઈ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન 34 મો આંતર કોલેજ ખેલકૂદ રમતોત્સવ શેઠ એમ.એન.સાયન્સ કોલેજ પાલનપુરના યજમાનપદે આયોજિત કરવામાં આવ્યો હતો તેમાં ગોળાફેંકની સ્પધૉમાં ભાગ લઈ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી બોન્ઝ મેડલ જીતી સંસ્થાનુ ગૌરવ વધારેલ છે. સંસ્થા પરીવાર ચૌધરી વિજયભાઈને ગણેશભાઈને અભિનંદન પાઠવે છે.



