GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સોખડા ગામે યુવકએ પ્રૌઢ મહિલાને માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરાયા

 

MORBI:મોરબીના સોખડા ગામે યુવકએ પ્રૌઢ મહિલાને માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરાયા

 

 

મોરબી તાલુકાના સોખડા ગામે જુના ગામે રહેતા રેવીબેન ગોવિંદભાઇ ગાંડુભાઇ પરમાર ઉવ.૫૦ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી હિતેષભાઇ કોળી રહે સોખડા જુના ગામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી રેવીબેન પોતાના ઘરની પાછળ ઉદરના દર બુરવા માટે આરોપી હિતેષભાઈના ફળીયામાંથી નીકળી પાછળ જતા આરોપી હિતેષભાઈને સારૂ નહી લાગતા રેવીબેનને જાતી પ્રત્યે અપમાનીત કરી અપશબ્દો આપી ઢીકાપાટુનો માર મારી બન્ને હાથના ખભામાં તથા વાસામાં માર મારી મૂંઢ ઇજાઓ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે એટ્રોસિટી તથા માર મારવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!