AVASANNONDH-BESNU

અવસાન નોંધ/બેસણું

ભાનુબેન જયંતીલાલ પૂજારા (પૂર્વ ઉપપ્રમુખ, મોરબી નગરપાલિકા) નું દુઃખદ અવસાન/બેસણું:

સ્વ.જયંતીલાલ લવજીભાઈ પૂજારા (પૂર્વ કાઉન્સિલર, જૂના જનસંઘી, આર.એસ.એસ, દરિયાલાલ વાળા) ના ધર્મપત્ની શ્રીમતી ભાનુબેન જયંતીલાલ પૂજારા (પૂર્વ ઉપપ્રમુખ, મોરબી નગરપાલિકા), તેઓ સ્વ.ગાંડાલાલ રણછોડદાસ કારિયાના સુપુત્રી, નીલાબેન(જ્યોતિબેન) શૈલેષકુમાર ચોલેરાના માતા, સ્વ.ચીમનલાલ લવજીભાઈ પૂજારાના ભાભી, નરેન્દ્રભાઇ, હસુભાઈ અને ચંદ્રવદનભાઈ ચીમનલાલ પૂજારાના કાકી તા.10/2/26 ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.

સદગતનું બેસણું તા.12/2/2026 સાંજે 4 થી 5, અવધેશ્વર મહાદેવ મંદિર, અયોધ્યા રેસીડેન્સી, અયોધ્યા ચોક, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. (પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

Back to top button
error: Content is protected !!