આજે સવારે 9 વાગ્યાની આસપાસ રાજકોટ, સુરેન્દ્રનગર હાઇવે પર એસટી બસ પલ્ટી ખાતા 20 થી વધુ મુસાફરોને ઈજાગ્રસ્ત.
રાજકોટ થી સુરેન્દ્રનગર આવતી એસટી બસ અચાનક પલ્ટી ખાતા અનેક મુસાફરો ઘાયલ થયા.ઘાયલ થયેલા મુસાફરોને સારવાર હેઠળ ખસેડાયા.આજુબાજુના તાલુકાની 108 એમ્બ્યુલન્સ ટીમ દોડતી થઈ.એમ્બ્યુલન્સ મારફતે સી.યુ.શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે ઘાયલ થયેલા મુસાફરોને સારવાર હેઠળ ખસેડાયા.ઘટના બનતા તમામ ડોક્ટરો ખડપગે કામે લાગી ગયા.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા
મહિલાઓ દ્વારા મોરબીમાં "BJP હટાવો દેશ બચાવો" "ભાજપ હાય હાય" ના નારા લાગ્યા!!
વ્યાજની ભાવના દુકાનધારકોના સંગઠનો સાથે સરકારની મંત્રણા ફ્લોપ ગઈ છે.કોઈ દુકાનદાર ભરમશો નહિ..: મોદી
દાહોદ અનાજ માર્કેટમાં થયેલી 5 લાખ ની લૂંટ કરતી મહિલા ટોળકીને ઝડપી પાડતી દાહોદ જીલ્લા પોલીસ
Follow Us