AHMEDABAD SOUTH ZONE
-
હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લાના 400 જેટલી શાળાઓમાં દેશભક્તિથી ઓતપ્રોત સ્પર્ધાઓનું આયોજન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા…
-
રાજ્યમાં ફરી ધમાકેદાર વરસાદનું એલર્ટ, જન્માષ્ટમી પર્વ પર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
10 ઓગસ્ટ મોટા ભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ અસર વલસાડ અને દમણમાં થઈ. સવારના 6…
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લાંભા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ, ભવિષ્યના હવા આપનારા પરિપ્રેક્ષ્યમાં ‘ફોર મિલિયન ટ્રીઝ’ મિશન હેઠળ યોગદાન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં આવેલા અર્બન ફોરેસ્ટ પાર્કનું ભવ્ય લોકાર્પણ…
-
નારી વંદન સપ્તાહ અંતર્ગત ઓઢવ નારી ગૃહની બહેનો દ્વારા ઓઢવ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રક્ષાબંધન ઉત્સાહભેર ઉજવાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ નારી વંદન સપ્તાહના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં…
-
પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની માતા વિલાસબા જાડેજાની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી, શ્રદ્ધાંજલિ અર્પણ કરી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની માતા વિલાસબા ભગવતસિંહ જાડેજાનું 5 ઓગસ્ટે અમદાવાદ ખાતે દુ:ખદ નિધન…
-
વર્ષ 2017-18ના પૂર અસરગ્રસ્ત ખેડૂતોને પાકવીમાની રકમ ચૂકવવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ
6 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ આખરે ગુજરાતના ખેડૂતોને મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે 2017-18ના ખરીફ પાકમાં થયેલા નુકસાન…
-
અમદાવાદમાં ‘સહકારથી સમૃદ્ધિ’ સમીક્ષા બેઠકનું આયોજન: ત્રણ જિલ્લાની સહકારી મંડળીઓના કાર્યપ્રદर्शनનું માળખાકીય મૂલ્યાંકન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાતના સહકાર વિભાગ દ્વારા રાજ્યના સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે ‘સહકારથી સમૃદ્ધિ’ અંતર્ગત સમીક્ષા બેઠકનું…
-
માત્ર 12 કલાકમાં બે અંગદાન: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો આંકડો 204 પર પહોંચ્યો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અંગદાન અંગે લોકોમાં વધતી જાગૃતિના કારણે ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક વધુ સંવેદનાશીલ સિદ્ધિ નોંધાઈ છે. માત્ર…
-
અમદાવાદમાં વિશ્વ સંસ્કૃત દિન નિમિત્તે ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’નું આયોજન: તિરંગા યાત્રા પણ રહેશે વિશેષ આકર્ષણ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ વિશ્વ સંસ્કૃત દિનની ઉજવણીના અનુસંધાને રાજ્યભરના વિવિધ શહેરો અને તાલુકાઓમાં…
-
અમદાવાદમાં રોજગાર ભરતી મેળો યોજાયો: 350થી વધુ મહિલાઓનો ઉત્સાહભેર સહભાગ, 247થી વધુ ઉમેદવારોનું રજિસ્ટ્રેશન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદના અસારવા વિસ્તારમાં અસારવા બહુમાળી ભવન ખાતે આયોજિત રોજગાર ભરતી મેળો ખાસ કરીને મહિલાઓ માટે આશાવાદ…









