AHMEDABAD SOUTH ZONE
-
અમદાવાદમાં રોજગાર ભરતી મેળો યોજાયો: 350થી વધુ મહિલાઓનો ઉત્સાહભેર સહભાગ, 247થી વધુ ઉમેદવારોનું રજિસ્ટ્રેશન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદના અસારવા વિસ્તારમાં અસારવા બહુમાળી ભવન ખાતે આયોજિત રોજગાર ભરતી મેળો ખાસ કરીને મહિલાઓ માટે આશાવાદ…
-
શબ્દ સાધના નિબંધ સ્પર્ધામાં ભેચડા ગામના યુવાન મિત પટેલ statewide ટોપ 10 વિજેતા
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ
-
અમદાવાદ ગ્રામ્યમાં જિલ્લા કક્ષાની આર્ચરી સ્પર્ધા યોજાઈ: 50થી વધુ ખેલાડીઓએ લીધો ઉત્સાહપૂર્વક ભાગ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ ગ્રામ્યમાં શાળાકીય રમતગમત કાર્યક્રમો અંતર્ગત વર્ષ 2025-26 માટે જિલ્લા કક્ષાની આર્ચરી (તીરંદાજી) સ્પર્ધા વિજયી ભારત…
-
હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી !!!
રાજ્યમાં થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે રાજ્યભરમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 9 ઓગસ્ટ…
-
સજા પતે કે પછી જામીન મળે તો કોઈ કેદી એક મિનિટ પણ જેલમાં ન રહેવો જોઇએ : ગુજરાત હાઈકોર્ટ
ત્રણ જુદા જુદા કેસોમાં એક કેદીએ તમામ સજા પૂરી કરી દીધી હોવા છતાં જેલ સત્તાવાળાઓની સજા ગણતરીમાં ભૂલના કારણે કેદીને…
-
અસારવા વિસ્તારમાં તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં રાજ્યપાલનો ઉદ્દબોધન: “વિદ્યાર્થી માત્ર ડિગ્રી નહીં, સંસ્કાર સાથે રાષ્ટ્રના નિર્માતા બને”
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્મારક ખાતે યોજાયેલ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન…
-
નારી વંદન સપ્તાહ અંતર્ગત એસ.વી. પટેલ કોલેજ ખાતે ‘મહિલા સુરક્ષા દિવસ’ નિમિત્તે જાગૃતિમુલક સેમિનાર યોજાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ, 1 ઓગસ્ટ 2025 –રાજ્યભરમાં 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી ઉજવાતી નારી વંદન સપ્તાહ અંતર્ગત અમદાવાદ…
-
આઈક્રીએટનો ‘પ્રોટોક્વિક લોન્ચપેડ’ રોબોટિક્સ સ્ટાર્ટઅપ્સ માટે બની રહ્યો છે ટેક ઇનોવેશનનો એક નવો માઇલસ્ટોન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: ભારતની અગ્રણી ડીપટેક સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર સંસ્થા આઈક્રેટે (iCreate) રોબોટિક્સ સ્ટાર્ટઅપ્સ માટે ખાસ કરીને ઝડપી પ્રોટોટાઇપ…
-
કંડલામાં ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ભારતનો ઇતિહાસ સર્જાયો: દીનદયાળ પોર્ટે શરૂ કર્યો દેશનો પ્રથમ મેગાવોટ સ્કેલ મેક ઇન ઇન્ડિયા પ્લાન્ટ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાતે રિન્યૂએબલ એનર્જી અને પર્યાવરણ સુસંગત ઉદ્યોગોની દિશામાં વધુ એક મોટો પડકાર પાર કર્યો છે. કંડલા…
-
શાહીબાગના આચાર્ય મહાપ્રજ્ઞજી રેલવે ઓવરબ્રિજ પાસે બુલેટ ટ્રેનના પિલ્લર પર સેગમેન્ટ લગાવાની કામગીરી માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: શહેરમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત શાહીબાગ વિસ્તારમાં આવેલા આચાર્ય મહાપ્રજ્ઞજી રેલવે ઓવરબ્રિજ પાસે…









