
તા. ૩૦. ૦૬. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ઈન્દોર, હોટેલ રેડ્ડીસન માં યુકે અને લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
જેમાં ખાસ પધારેલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના સીઈઓ સંતોષ શુક્લાએ ગુજરાત ના ઉપપ્રમુખ મહેન્દ્ર ગુપ્તા તેમના યોગદાન બદલ તેમજ WBR માં સારા કાર્ય માટે એવોર્ડ એનાયત કરી સમ્માંનીત કરવામાં આવ્યા. મહેન્દ્ર ગુપ્તા એ કહ્યું કે તેઓ ગુજરાત અને દુનિયામાં છુપાયેલા પ્રતિભાશાળી લોકોને બહાર લાવશે. આ પ્રસંગે ડૉ.આશા મિશ્રા માથુર IPS, ડૉ.રાજીવ શર્મા, સરિષ્ટિ શ્રીવાસ્તવ, રાજભવન ભોપાલ એમ.એસ., ડૉ.જિતેન્દ્ર મતલાની, દુબઈ UAE, ડૉ.વિષ્ણુ દત્ત, પી.એન.મિશ્રા, ડેપ્યુટી રજિસ્ટ્રાર ડીએનવી હાજર રહ્યા હતા




