AHMEDABAD SOUTH ZONE
-
સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટ દ્વારા ભારતની સૌથી મોટી ક્વોન્ટમ વિજ્ઞાન સંચાર પરિષદનો પ્રારંભ, 200થી વધુ વૈજ્ઞાનિકોની ભાગીદારી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)…
-
યુવકે પ્રેમજાળમાં ફસાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે એક યુવકે સોશીયલ મીડિયાથી સંપર્ક કરીને પ્રેમજાળમાં ફસાવીને તેના અંગત ફોટો વાઈરલ કરવાની…
-
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કડકડતી ઠંડીને લઈ આગાહી કરવામાં આવી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા…
-
ઉત્તરાયણ પૂર્વે ગોમતીપુર પોલીસની કડક કાર્યવાહી: ઘાતક ચાઇનીઝ દોરીની 179 રીલ જપ્ત, એકની ધરપકડ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: શહેરના નાગરિકો તથા અબોલ પક્ષીઓની સુરક્ષા માટે જોખમરૂપ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સામે ગોમતીપુર પોલીસે સરાહનીય…
-
ધોરણ 10 અને 12માં ઓપન બુક પરીક્ષા: શિક્ષણ સુધારાની દિશામાં પગલું કે નવી ચુનૌતી?
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: ઝડપથી બદલાતા સમયગાળામાં શિક્ષણ વ્યવસ્થામાં પણ સમયાનુકૂળ પરિવર્તનની જરૂરિયાત સતત વધુ સ્પષ્ટ બનતી જઈ રહી…
-
બોપલમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ૧૧૫મા સ્થાપના દિવસની ઉજવણી, પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી ધ ન્યૂ તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ૧૧૫મા સ્થાપના…
-
અમદાવાદ ગ્રામ્યમાં જિલ્લા કક્ષાના કૌશલ્યોત્સવનું ભવ્ય આયોજન, વિદ્યાર્થીઓએ વિવિધ વ્યવસાયલક્ષી કૌશલ્યોનું પ્રદર્શન કર્યું
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ સમગ્ર શિક્ષા, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ (ગ્રામ્ય)ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના કૌશલ્યોત્સવ (સ્કિલ કોમ્પિટિશન)…
-
ગુજરાતમાં વધતા પ્રદૂષણ મુદ્દે AAPનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, AMC સામે તાત્કાલિક પગલાંની માંગ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ વધતા પ્રદૂષણના મુદ્દે રાજ્યભરમાં ગંભીર ચિંતા વ્યાપી રહી છે. ખાસ કરીને અમદાવાદ સહિતના મોટા શહેરોમાં હવાનો…
-
અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રીએ ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરેલા વિશાળ કેમ્પમાં 195 લાભાર્થીઓને નવી ઓળખ; CAA અંતર્ગત રાજ્યમાં સૌથી મોટું પ્રમાણપત્ર વિતરણ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વિશાળ કદના ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં નાયબ મુખ્યમંત્રી…
-
અમદાવાદમાં શિક્ષણ વિભાગ–યુનિસેફના સંયુક્ત ઉપક્રમે માધ્યમિક શિક્ષણ સુધારણા માટે પશ્ચિમી પ્રાદેશિક સંવાદ યોજાયો; રાજ્ય સરકાર દ્વારા 13.50 લાખ વિદ્યાર્થીઓને 370 કરોડની સીધી સહાય
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ ખાતે શિક્ષણ વિભાગ અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે માધ્યમિક શિક્ષણ સુધારણા વિષયક પશ્ચિમી પ્રાદેશિક સંવાદ યોજાયો…









