AHMEDABAD SOUTH ZONE
-
અમદાવાદમાં ઓક્ટોબર માસનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો : કલેક્ટર સુજીત કુમારે 10થી વધુ અરજીઓનો સ્થળપર ત્વરિત નિકાલ કર્યો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: જિલ્લા કચેરી ખાતે ઓક્ટોબર માસનો જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું…
-
દિવાળીના પાંચ દિવસમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ૨૮,૧૦૦થી વધુ ઈમર્જન્સી કોલ્સ હેન્ડલ : ગુજરાતના જીવદાતા સેવકોનો ઉત્તમ કાર્યપ્રદર્શન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : દિવાળી જેવા આનંદના તહેવારોમાં કેટલાક પરિવારો માટે મુશ્કેલીના ક્ષણો પણ આવી પડે છે. એવા…
-
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત કુલ 72 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો !!!
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે રવિવારે…
-
ઓલ સિપાહી એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા ભવ્ય એવોર્ડ સેરેમની ૨૦૨૫નું આયોજન : ૭૦૦થી વધુ શિક્ષણવિદો, સમાજસેવકો અને વિદ્યાર્થીઓને સન્માન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : ઓલ સિપાહી એજયુકેશન ફાઉન્ડેશન વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ટ્રસ્ટ દ્વારા ૨૫ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ શહેરના…
-
ફરી માવઠું થવાની આગાહી, 35થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે : હવામાન વિભાગ
રાજ્યમાં માવઠાનો રાઉન્ડ આવવા જઇ રહ્યો છે. 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી માવઠું થવાની આગાહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ…
-
પત્નીએ સૂતેલા પતિના અંગત ભાગ પર એસિડ રેડી દીધું !!!
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં દિવાળીના દિવસે સંબંધોને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પત્નીએ પોતાના પતિ પર જ…
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રારંભે રાજ્યના નાગરિકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી — ભદ્રકાળી માતાજીના દર્શન કરી રાજ્યના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : વિક્રમ સંવત ૨૦૮૨ના પાવન પ્રારંભે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ નાગરિકોને નૂતન વર્ષની…
-
ગુજરાત રાજ્યના રેશનિંગની દુકાનના સંચાલકોએ રાજ્ય સરકારના એક નવા પરિપત્રનો સખત વિરોધ કર્યો, 1 નવેમ્બરથી દુકાનો બંધ
ગુજરાત રાજ્યના રેશનિંગની દુકાનના સંચાલકોએ રાજ્ય સરકારના એક નવા પરિપત્રનો સખત વિરોધ કર્યો છે. આ પરિપત્રમાં કેટલીક બાબતો ફરજિયાત બનાવવામાં…
-
સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગની વધુ એક સિદ્ધિ : 25 વર્ષ પહેલાં સારવાર કરાયેલી કિડનીમાં ફરી થયેલ કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપીથી સફળતાપૂર્વક દૂર — દર્દીનો જીવ બચાવ્યો, કિડનીની કામગીરી યથાવત
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : સિવિલ હોસ્પિટલ, અમદાવાદના યુરોલોજી વિભાગના તબીબોએ અત્યાધુનિક લેપ્રોસ્કોપીક સર્જરી દ્વારા એક દુર્લભ અને જટિલ…
-
આમરણ ઉપવાસ પર બેશે તે પહેલાજ રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી
બોટાદના હડદડમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની ઘટનામાં પોલીસે કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધી હતી. અમદાવાદ કાર્યાલય ખાતે કડદાપ્રથા…









