GUJARATMORBI

મોરબી: લખધીરનગર પ્રાથમિક શાળા ખાતે વિઘ્યાર્થીઓ મા તમાકુ ના વ્યસન અંગે ની જાગ્રુતી અર્થે ચિત્ર સ્પર્ધા નુ આયોજન

મોરબી: લખધીરનગર પ્રાથમિક શાળા ખાતે વિઘ્યાર્થીઓ મા તમાકુ ના વ્યસન અંગે ની જાગ્રુતી અર્થે ચિત્ર સ્પર્ધા નુ આયોજન:


હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લખધીરનગર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપર દ્રારા શ્રી લખધીરનગર પ્રાથમિક શાળા ખાતે વિધ્યાર્થીઓમા તમાકુ ના વ્યસન અંગેની જાગ્રુતી અર્થે એક ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામા આવેલ. આ સ્પર્ધા મા કુલ ૫૦ વિધ્યાર્થીઓ એ ભાગ લીધેલ. વિઘ્યાર્થીઓ દ્રારા પોતાની અલગ શૈલી મા વ્યસન ની ગંભીર અસરો અંગે સમજ આપતા વિવિધ ચિત્રો દોરવામા આવેલ. ત્યારબાદ સ્પર્ધા મા વિજેતા થનાર પ્રથમ ત્રણ વિધ્યાર્થીઓ ને પ્રોત્સાહન રૂપે ઈનામ આપવામા આવેલ.


ત્યારબાદ કોમ્યુનીટી હેલ્થ ઓફિસર આરતીબેન મહેતા દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી રાવતભાઈ કાનગડ, PHC સુપરવાઈઝર ઉમેશભાઈ ગોસાઈ, MPW સંજયભાઈ ડાંગર તથા FHW જ્યોતીબેન કાંજીયા એ સહયોગ આપેલ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!