JETPURRAJKOT

રાજકોટ જિલ્લાનાં ડેમોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક

તા.૧૮ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લાના ડેમોમાં ૨૪ કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં આજી-૩ ડેમ ૧.૪૮ ફૂટ, ન્યારી-૨ ડેમ અને સોડવદર ડેમમાં ૧.૩૧ ફૂટ સહીતના ડેમોમાં નવા પાણીની આવક થઇ છે. આ સાથે રાજકોટ જિલ્લાના જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલ સોડવદર ડેમમાં ૧૫ મી.મી. વરસાદ થયો છે. તેમ રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!