DAHODGUJARAT

દાહોદ બી ડીવીઝન પોલીસે બાળકોનું અપહરણ કરી ભીક્ષાવૃત્તિનો ધંધો કરાવતા દંપતિને ઝડપી પડ્યો

તા.૦૫.૦૮.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ બી ડીવીઝન પોલીસે બાળકોનું અપહરણ કરી ભીક્ષાવૃત્તિનો ઘધો કરાવતા દંપતિને ઠક્કર ફળીયા વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અંતર રાજ્યમાં નાના બાળકોનું અપહરણ કરી હ્યુમન ટ્રાફીકિંગ ભિક્ષાવૃત્તિના ધંધામાં ધકેલી આપતી ટોળકીઓ ઉપર વોચ રાખી આવા ઇસમો પાસેથી નાના બાળકોને છોડાવી આવી પ્રવૃત્તિ આચરતિ ટોળકીઓને ઝડપી પાડવા સારૂ જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન પૂરું પાડી અને દાહોદ જિલ્લામાં જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી ત્યારે દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ આવા ઈસમોને પકડવા દાહોદ બસ સ્ટેન્ડ તથા દાહોદ રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમા નાના છોકરાઓને સાથે લઈ ભીખ મંગાવતા ભીસુકો ઉપર સતત નજર રાખી રહી હતી તે દરમિયાન બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અયુબભાઈને ખાનગી રાહે બાતમી મળી કે ભીક્ષુક દંપતી બે બાળકોને સાથે રાખી તે બાળકો પાસેથી જબરજસ્તી ભીખ મંગાવી રહ્યા હે તેવી બાતમી મળતા બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે બાતમી વાળી જગ્યા પર જઈ બન્ને પતી પત્નીથી બાળકો વિશે પૂછતાછ કરતા કોઈ સંતોષ કારક જવાબ ન મળતા બી ડિવિઝન પોલીસ મથકે લાવી પૂછતાછ કરતા પોતે બાળકોને અલગ અલગ રાજ્યથી ઉઠાવી ભીસાવૃત્તિ કરાવતા હોવાની કબૂલાત કરતા દાહોદ બી ડિવિઝન પોલીસે પતી પત્ની સામે ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલાંએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!