BHARUCH CITY / TALUKO
-
નબીપુર સાર્વજનિક હાઇસ્કુલના નવીનીકરણ થતા શાળા પરિવાર તરફથી સત્કાર સમાંરંભ યોજાયો, શાળા કમિટી અને ગામના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ તાલુકાના નબીપુર ખાતે આવેલ ધી નબીપુર સાર્વજનિક હાઇસ્કુલ નું હાલનું મકાન 1971 મા નિર્માણ પામ્યું હતું.…
-
BREAKING NEWS: ભરૂચ: SP મયુર ચાવડા દ્વારા 19 PI અને 6 PSIની આંતરીક બદલી, પ્રમોશન મેળવેલ PIને પોસ્ટિંગ મળ્યું
સમીર પટેલ, ભરૂચ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં એસપી દ્વારા 19 પોલીસ ઇન્સ્પેક્ટરોની…
-
ભરૂચ તાલુકાના હિંગલોટ ગામના રહીશ સુહેલ યુનુસ મુન્શીની આરટીઆઈ અરજીને પગલે માહિતી ન આપતા તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરને ગુજરાત માહિતી આયોગે ₹5000 નો દંડ ફટકાર્યો છે.
તાલુકા વિકાસ અધિકારી, નરેશ લાડુમોર અરજદાર, સુહેલ મુનશી સમીર પટેલ, ભરૂચ વિગતમાં જણાવ્યા અનુસાર, હિંગલોટ ગામના વર્ષ 2024માં સુહેલ મુન્શીએ…
-
ભરૂચમાં શંકાસ્પદ વેસ્ટ મળ્યો: તપાસમાં કોલસાની થેલીઓ હોવાનું ખુલ્યું, ટેગ્રોસ કેમિકલ કંપની પાસેથી પાલિકાએ ₹3000નો દંડ વસૂલ્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચમાં સ્થાનિય રહેવાસીઓએ રોડની બાજુમાં કોઈ બેજવાબદાર લોકો દ્વારા જાહેર માર્ગને અડીને શંકાસ્પદ થેલીઓનો જથ્થો કોઈ ઠાલવી…
-
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાનગી ન્યુઝ ચેનલની ડિબેટ દરમ્યાન આદિવાસી સમાજ અંગે અપમાનજનક ટિપ્પણી કરનાર રાજકીય વિશ્લેષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તારીખ ૨૨ જુલાઇ…
-
ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે વિરોધ પ્રદર્શન કરી ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
સમીર પટેલ, ભરૂચ ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે જે…
-
ભરૂચ મનરેગા કૌભાંડમાં વધુ ચાર ધરપકડ: બે ટેકનિકલ આસિસ્ટન્ટ અને બે ટીડીઓ સામેલ, પોલીસે પૂછપરછ શરૂ કરી
ભરૂચ જિલ્લાના મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ખાતરી યોજના) હેઠળ થયેલ કથિત ભ્રષ્ટાચારના કૌભાંડમાં પોલીસે વધુ ચાર વ્યક્તિઓની ધરપકડ…
-
અંકલેશ્વરમાં સિકલીગર ગેંગના 4 સભ્યો ઝડપાયા:NRI ના બંધ મકાનમાંથી રોકડની ચોરી, 1.82 લાખનો મુદ્દામાલ જપ્ત
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર પોલીસે સિકલીગર ગેંગના ચાર સભ્યોને ચોરી કરતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. અંકલેશ્વર ડીજીવીસીએલ કચેરી પાછળ આવેલ…
-
વાગરાના તળાવમાં યુવકનું ડૂબ્યો:આંકોટ ગામનો ઈસમ હોવાની શક્યતા, પોલીસ અને તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ જારી
સમીર પટેલ, ભરૂચ વાગરા તાલુકામાં આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. વાગરાના તળાવમાં એક યુવક ડૂબી ગયો છે. ઘટનાની…
-
જંબુસરમાં રખડતા ઢોરનો હુમલો:13 વર્ષીય બાળકી ઈજાગ્રસ્ત, ટીઆરબી જવાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી
સમીર પટેલ, ભરૂચ જંબુસર શહેરના ટંકારી ભાગોળ વિસ્તારમાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે. શાળાએથી ઘરે પરત ફરી રહેલી 13…









