BHARUCH CITY / TALUKO
-
ભરૂચ પોલીસ દ્વારા સ્પેશ્યલ ઝુંબેશ હાથ ધરી ભાડુઆત,પરપ્રાંતીય મજુરોના વેરીફીકેશન અંગેના જાહેરનામાનો ભંગ કરનાર કુલ-૨૨૧ ગુના નોંધી તપાસ હાથ ધરી છે.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સૂચના આપવામાં…
-
ભરૂચ સી ડિવિઝન પોલીસે તુલસીધામ ચોકડી પાસેથી યુવતી ભગાડવાની રીસ રાખી એક વ્યક્તિનું અપહરણ કરી લઇ જનાર બે આરોપીઓને દાહોદથી ઝડપી પાડ્યા હતા
સમીર પટેલ, ભરૂચ ગત તારીખ-૧૫મી મેના રોજ સાંજના આઠેક વાગ્યાનાં અરસામાં ભરૂચના તુલસીધામ ચોકડી ખાતેથી બે અજાણ્યા ઇસમો દ્વારા બોલેરો…
-
અંકલેશ્વરમાં આર્મીમાં નોકરી આપવાનું કહી 7 લાખ પડાવી લીધા બાદ યુવાન અને મંગેતરને બંધક બનાવી માર મારી જાનથી મારી નાખવાની કોશિષ કરવાના ગુનામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા.
સમીર પટેલ, ભરૂચ બનાવની વિગતો અનુસાર મૂળ ગીર સોમનાથના જગતીયા ગામના રાજદીપ ભાઈ મકવાણા ખેત મજૂરી અને હીરા ધસવાનું કામ કરે…
-
ભરૂચના ગોલ્ડન બ્રિજની 144મી વર્ષગાંઠ:નાગરિકોએ કેક કાપી ઉજવણી કરી, પ્રવાસન સ્થળ બનાવવાની માગ
સમીર પટેલ, ભરૂચ ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની 144મી વર્ષગાંઠ નિમિત્તે શહેરના નાગરિક યોગી પટેલ અને તેમના સહયોગીઓએ કેક કાપીને ઉજવણી…
-
અંકલેશ્વરમાં દારૂની હેરાફેરી પકડાઈ:બે સ્થળેથી 42 બોટલ વિદેશી દારૂ સાથે બે આરોપી ઝડપાયા
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર પોલીસે બે અલગ-અલગ સ્થળોએથી વિદેશી દારૂની હેરાફેરી પકડી પાડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે જીતાલી ગામના…
-
ભરૂચમાં 105 લાખના ખર્ચે નવા રસ્તાનું કામ શરૂ:પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસ હાઈવે સુધીના માર્ગનું ખાતમુહૂર્ત, ટ્રાફિક સમસ્યાનો થશે અંત
સમીર પટેલ, ભરૂચ મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત ભરૂચમાં નવા રસ્તાનું કામ શરૂ થયું છે. પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસ હાઈવે…
-
ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી, ભાઈઓને ફસાવવા શખસે કંટ્રોલરૂમને બે વાર કોલ કર્યો, પોલીસ તપાસમાં પારિવારક વિવાદમાં પગલું ભર્યાનું ખૂલ્યું
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ છે. ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને બેવાર…
-
રોડ નિર્માણમાં ગુણવત્તા મુદ્દે વિવાદ:ઝઘડીયા-નેત્રંગ માર્ગની કામગીરીમાં ખામીઓ મળતાં સાંસદે કોન્ટ્રાક્ટરને ફટકાર લગાવી
સમીર પટેલ, ભરૂચ ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં વલીગામથી કોલીયાપાડા અને વણખુટાપાડા સુધીના નવા રોડના નિર્માણમાં ગંભીર ક્ષતિઓ સામે આવી છે.…
-
અંકલેશ્વરમાં ભેળસેળયુક્ત ડીઝલ વેચવાનું કૌભાંડ ઝડપાયું:મુન્દ્રાથી ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ લાવી ડીઝલ તરીકે વેચતા 5 આરોપી પકડાયા, 41 લાખનો મુદ્દામાલ જપ્ત
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલા માય ઇકો એનર્જી પંપ પર ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે. પોલીસને…
-
અંકલેશ્વર સબજેલમાં કેદીઓની આરોગ્ય તપાસ:100 કેદીઓના બ્લડ પ્રેશર અને શુગરની તપાસ, દવાઓનું વિતરણ
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર તાલુકા સબજેલમાં અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી કેદીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અર્બન…









