DAHOD

ઝાલોદ તાલુકાના વરોડ મુકામે વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ 

તા.28.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ઝાલોદ તાલુકાના વરોડ મુકામે વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ

આજરોજ વરોડ પ્રાથમિક શાળા તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદમાં 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.જેના માનમાં આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે એવા ડૉ.સી.વી.રામન સર ને યાદ કરવામાં આવ્યા.તથા તેમની શોધ ‘રામન અસર’ વિશે માહિતી આપવામાં આવી. શાળાના ધોરણ 6 થી 8 ના બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો સૌપ્રથમ બાળકો એ મહાન વૈજ્ઞાનિકોએ કરેલી શોધ વિશે પ્રાર્થના સભામાં પરિચય આપ્યો. ત્યારબાદ વિજ્ઞાન રૂમમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા જાતે જુદા જુદા પ્રયોગો કરવામાં આવ્યા સાથે સાથે સી.આર.સી.કો. ઓ. સીમલખેડી દ્વારા યોજાયેલ ઓનલાઇન સાયન્સ ક્વિઝમાં પણ ભાગ લીધો જેમાં ક્લસ્ટર માં પ્રથમ સ્થાન મેળવ્યું .અને શાળાના ધોરણ 6 થી 8 ના બાળકોને જુદા જુદા પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું તેમજ મહાન વૈજ્ઞાનિકોની શોધો વિશે માહિતી આપવામાં આવી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!