GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલની શાંતિનિકેતન શાળામાં સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવી
તારીખ ૧૧/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની શામળદેવી શાંતિનિકેતન શાળામાં રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાંતિનિકેતન સ્કૂલ ખાતે સ્પોર્ટ ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર અલગ અલગ રમતો માં ભાગ લીધો હતો જેમાં પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ કાલોલ તાલુકા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ હાજર રહ્યા હતા અને બાળકોને સ્પોર્ટ ડે ના અંતે સર્ટિફિકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું