GANDHINAGAR CITY / TALUKO
-
ગાંધીનગરમાં તટરક્ષક દળના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર દ્વારા 49મા સ્થાપના દિવસની ઉજવણી કરાય
ભારતીય તટરક્ષક દળના 49 મા સ્થાપના દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તટરક્ષક દળના અધિકારીઓ-કર્મચારીઓ અને પરિવારજનોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા…
-
કેન્દ્રીય બજેટ 2025-26માં ગુજરાતને મળી અનેક ભેટ, રાજ્યના MSME સેક્ટર અને સ્ટાર્ટઅપ્સને, કપાસના ખેડૂતોને મોટા ફાયદાઓ
GIFT સિટીમાં IFSCમાં કાર્યરત નાણાકીય એકમોને એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનની જોગવાઈઓ વર્ષ 2030 સુધી લંબાવવામાં આવી * ગુજરાત દેશના વિકાસના…
-
ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પદભાર પદભાર સંભાળતા પંકજ જોષી
વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત”ની દિશામાં કામ કરવું તે અમારી પ્રાથમિકતા રહેશે-મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી **** વય નિવૃત થતાં…
-
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાતની એકમ કસોટી બાબતે બેઠક યોજાઇ
ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણમંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબ, શિક્ષણ સચિવશ્રી મુકેશકુમાર સાહેબ, સંસ્કૃત બોર્ડના નવા ચેરમેન…
-
ગુજરાતની સરકારી સ્કૂલોમાં બે વર્ષમાં બાળકોનો પ્રવેશ-એનરોલમેન્ટ 90.9 ટકાથી ઘટીને 86.5 ટકા થયો
એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ-2024 (રૂરલ) જાહેર કરવામા આવ્યો છે. જે મુજબ ગુજરાતની સરકારી સ્કૂલોમાં બે વર્ષમાં 6 થી 14…
-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ ક્રિસ જેન્કીન્સની ગાંધીનગરમાં મુલાકાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રીયુત ક્રિસ જેન્કીન્સ OBEએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રીશ્રી સાથેની આ…
-
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૭મો પદવીદાન સમારોહ યોજાયો
– ભારતીય સંસ્કૃતિને જાણવા માટે સંસ્કૃત શીખવું જ પડશે – તમામ જ્ઞાનનું મૂળ વેદ છે – આપણી જ્ઞાન-પરંપરાને પુનઃસ્થાપિત કરવા…
-
નવી દિલ્હી માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં જનતા જનાર્દનના સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી
પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતની હેટ્રીક * ૨૦૨૩માં “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત” ટેબ્લો * ૨૦૨૪માં “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO”…
-
રાજ્યમાં જંત્રીના ભાવ ઘટાડવા મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ઋષિકેશ પટેલ દ્વારા કેબિનેટ બેઠક મુદ્દે માહિતી આપવામાં આવી હતી જેમાં આવનાર રાજ્યના વર્ષ 2025-26ના બજેટ મુદ્દે ચર્ચા થઈ હતી.…
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર, 16 ફેબ્રુઆરીએ મતદાન; 18મીએ મતગણતરી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે.…









