DANG
ડાંગ જિલ્લા ભાજપ સંગઠનનું નવુ માળખું જાહેર,૮ ઉપપ્રમુખ,૩ મહામંત્રી અને વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત પ્રદેશ ભાજપાનાં અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનાં માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ…
સાપુતારા ખાતે બાઈક રાઈડર સ્ટંટબાજોનો આતંક વધતા પોલીસે 70 બાઈક જપ્ત કરી કાયદાનો પાઠ ભણાવ્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પેટા:-“આલા રે આલા સિંબા આલાનાં સૂત્ર સાથે સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલિયાએ બેફામ બનેલ બાઈક રાઈડરોને કાયદાનો…
આહવા ખાતે પુરી આન, બાન અને શાન સાથે યોજાયો ડાંગ જિલ્લાનો ૭૭મો પ્રજાસત્તાક પર્વ….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *રાજ્ય મંત્રી વ પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીતના હસ્તે કરાયુ ધ્વજવંદન :* *પ્રજાસત્તાક પર્વની શુભકામના સાથે રાજ્ય…
13 વર્ષ બાદ પરિવારનો મિલાપ કરાવનાર ડાંગ પોલીસની કામગીરીને નાયબ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં ‘ઓપરેશન મિલાપ’ની માનવીય સફળતા પર નાયબ મુખ્યમંત્રીના અભિનંદન, ડાંગ પોલીસનું ગૌરવ વધ્યુ.. ડાંગ જિલ્લામાં…
ડાંગ જિલ્લા કક્ષાની”ચાણક્ય”ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુબીર તાલુકાનો દબદબો, સુબીર-A ટીમ બની ચેમ્પિયન..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની “ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ–2026” રમતગમત અને ઉત્સાહભર્યા વાતાવરણમાં…
વઘઇ-આહવા રોડ પર ચીકટિયા પાસે એસ.ટી.બસ માર્ગની સાઈડનાં ખાડામાં ખાબકતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના વઘઇ-આહવા રાજ્ય ધોરીમાર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ધરમપુરથી આહવા આવતી એસ.ટી.બસ ચીકટિયા ગામ…
વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામ ખાતે ભવ્ય સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા તાલુકાના હિલસ્ટેશન ખાટાઆંબા ખાતે દુબઇમાં પાકિસ્તાન સામે વર્લ્ડકપ વિજેતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નરેશ તુમ્બડા,પ્રવીણ,રાકેશ,પંકજ,નિલેશ,જયેશ,વિપુલ,જયદીપ,આદિત્ય,દુબળ ફળીયા સરપંચ…
નવસારી: કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ તથા આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ચીખલી બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ચીખલીના એસ.ટી.બસ ડેપોને રૂ.૩ કરોડના ખર્ચે નવીનીકરણ કરતા બસ ડેપોની સુવિધામાં વધારો * મંત્રીશ્રી નરેશભાઈ પટેલે…
ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ઓચિંતા પલટો જોવા મળ્યો છે. સતત બીજા દિવસે…
વઘઈથી સાપુતારા જતા માર્ગના બોરીગાવઠા ફાટક પાસે ચાલકને ઝોકું આવી જતા આર્ટિકા કાર સાઇડનાં ખાડામાં ખાબકી….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બોરીગાવઠા ફાટક પાસે અર્ટિકા કાર માર્ગની સાઈડનાં ખાડામાં…










