JETPURRAJKOT

મોજ ડેમના ૧૨ દરવાજા ૪ ફૂટ ખોલવામાં આવ્યા : ડેમ ઓવરફ્લો થવાથી હેઠવાસમાં આવતા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

તા.૧૦/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

ફોકલ ઓફિસર અને અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી જણાવાયા મુજબ, ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના નંબર – ૧૫૨ મોજ ડેમ તેની નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયો છે. ડેમના ૧૨ દરવાજા ૪ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં હાલ ૧૨૬૯૬ કયુસેકના પ્રવાહની આવક જેટલી જ જાવક ચાલુ છે.

આથી, આ ડેમની હેઠવાસમાં આવેલા ઉપલેટા તાલુકાના મોજીલા, ગઢાવા, કેરાળા, ખાખી જાળિયા, નવનપર, સેવંત્રા, ઉપલેટા અને વાડલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!