SABARKANTHA
ઈડર તાલુકાની જવાનપુરા પ્રાથમિક શાળા મા માનવ સેવા સંસ્થાન, ઈડર તરફથી ભેટ આપવામાં આવી

ઈડર તાલુકાની જવાનપુરા પ્રાથમિક શાળાના બાલ વાટિકા તથા ધોરણ 1ના કુલ 25 બાળકોને દફ્તર , પેન્સીલ, રબર, સંચા માનવ સેવા સંસ્થાન , ઈડર તરફથી ભેટ આપવામાં આવ્યા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રાજેશભાઇ પરમાર, શાળાના આચાર્ય માધુભાઈ ચૌધરી તથા સ્ટાફગણ હાજર રહેલ.ઈડર સ્થિત આ સંસ્થા ગરીબ બાળકોને અભ્યાસમાં સહાયરૂપ થાય છે તથા વિધવા બહેનોને પણ અનાજની કીટ આપીને મદદરૂપ થાય છે.
અહેવાલ:- પ્રતિક ભોઈ

1
/
93
જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે હાથ ધર્યું 'ઓપરેશન કારાવાસ'
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
1
/
93

