JUNAGADH
માળિયા હાટીનાના ખોરાસા ગીર ગામે લોકોનું હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીન દ્વારા ટીબી રોગનું સ્ક્રિનિંગ
માળીયા હાટીના તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરાસા ગીર ખાતે એક્સરે દ્વારા ટી.બી રોગની સ્ક્રીનીંગ કામગીરી કરવામાં આવી હતી. ખાસ કરીને…
મહાશિવરાત્રી મેળો : આસ્થાનો મહાકુંભ-ભક્તિનો મહાસાગર,
સૌરાષ્ટ્રની ગંગા કહી શકાય તેવું પવિત્ર અને પુરાણ પ્રસિદ્ધ દામોદર કુંડ તીર્થ રૈવતાચલ- ગીરી તળેટીમાં આવેલુ છે, અહીં ભગવાન શ્રીકૃષ્ણ…
કેશોદ જલારામ મંદિરે મેગા કેમ્પ યોજવામાં આવ્યો 354 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 25 હજાર જેટલા દર્દીઓના આંખના સફળ ઓપરેશન
કેશોદના જલારામ મંદિર ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ, હોમિયોપેથિક નિદાન કેમ્પ…
કેશોદતાલુકાના રાણીંગપરા ગામના વતની પ્રતીકભાઈ રમેશભાઈ મહીડાની આર્મીની ટ્રેનીંગ પુર્ણ થતાં ભવ્ય સ્વાગત કરાયું
કેશોદના ચાર ચોક વિસ્તારમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી ભારત માતાકી જયના નારા અને ડીજેના સંગાથે રાણીંગપરા સુધી…
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તા. ૧૯ થી ૨૧ જાન્યુઆરી દરમિયાન એન્યુલ વર્કશોપ યોજાશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી વિદ્યાશાખાના ફાર્મ મશીનરી અને પાવર વિભાગની “ઓલ ઇન્ડિયા કો- ઓર્ડીનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ ઓન…
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મેંદરડા ખાતે મહિલા સરપંચો સાથેના સંવાદ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત “મહિલા સરપંચો સાથેના સંવાદ કાર્યક્રમનું આયોજન…
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૧૦૦ વિદ્યાર્થીઓએ ખડક ચઢાણની બેઝિક તાલીમ મેળવી
જૂનાગઢના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતેથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૧૦૦ વિદ્યાર્થીઓએ ખડક ચઢાણની બેઝિક તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી…
કેશોદના જુના પ્લોટ માં આવેલ મંદિર ખાતે ભવ્યા શાકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું
સનાતન ધર્મના ઉત્સવો અને પરંપરા આજે પણ ખૂબ મહત્વની માનવામાં આવે છે. કહેવાય છે કે, આજથી 200 વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રના…
કેશોદ બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માત ઘટના સ્થળે જ કારચાલકનું મૃત્યુ
કેશોદના બાયપાસ પાસે ટેન્કર તથા કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો કેશોદ બાયપાસ પાસે ટેન્કર માંથી પાણી પીવડાવી રહ્યું હતું…
આજથી કેશોદ શહેરમાં ધોરણ નવ થી 12 સુધીની પ્રિલિમિનરી પરીક્ષાઓનો પ્રારંભ થયો
કેશોદની સરકારે ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના 3હજાર કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે કેશોદ શહેરની માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક…










