JUNAGADH
કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ તેમની દીકરીને પોલિયો રસીના ટીપા પીવડાવી પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને રસીકરણ કરાવવા અનુરોધ કર્યો
પલ્સ પોલીયો રાઉન્ડનો જૂનાગઢ જિલ્લા કક્ષાનો આરંભ જૂનાગઢ તાલુકાના પીએચસી ખડીયા ખાતેથી શુભારંભ થયો હતો.કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસીયા એ તેમની…
કેશોદમાં નીતિ-નિયમોને નેવે મૂકી ચાલી રહ્યા છે ફટાકડાના સ્ટોલ, તંત્રનું મૌન ચિંતાજનક
દિવાળીના તહેવારની આવક સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલો ધડાધડ શરૂ થઈ ગયા છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે…
માણાવદર તાલુકામાં નાકરા ગામે ગ્રામજનોએ વિકાસ સપ્તાહની ઉજવણીમાં ભાગ લીધો, વિકાસ રથના માધ્યમથી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી
સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં પણ અત્યારે વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે માણાવદર તાલુકાના નાકરા…
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના : ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને રૂ. ૧૦ લાખ સુધીની લોન સહાય મળશે
અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓ જે ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે અને આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમના માટે કેન્દ્ર સરકાર…
કેશોદ તાલુકાના મેસવાણ ખાતે ઘરકામ કરતા કલ્પનાબેન ગોરીયા સરકારની મદદથી અન્ય મહિલાઓ માટે બન્યા પ્રેરણારૂપ મહિને ૧૫૦૦૦ જેટલી આવક મેળવી રહયા છે
એક સમયે ઘરની ચાર દિવાલ વચ્ચે રહી ઘરનું કામ કરતા કેશોદ તાલુકાના મેસવાણ ગામના કલ્પનાબેન ગોરીયા આજે સરકારની મદદથી અન્ય…
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
વિકાસ સપ્તાહ- ૨૦૨૫ અંતર્ગત આજ રોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.આ…
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને રાત્રિ ગ્રામસભા યોજાઈ
વિકાસ સપ્તાહ ઉજવણી – ૨૦૨૫ અન્વયે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને રાત્રિ ગ્રામસભા યોજાઈ હતી.વિકાસ…
ખેલ મહાકુંભ-૨૦૨૫ ના સુચારૂ આયોજન સંદર્ભે કમીશનર શ્રી તેજસ પરમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
ખેલ મહાકુંભ-૨૦૨૫ ના સુચારૂ આયોજન સંદર્ભે કમીશનર શ્રી તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જૂનાગઢ મહાનગરપાલિકાઝોન/જિલ્લાકક્ષા અમલીકરણ સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી.…
જૂનાગઢ જિલ્લામાં આગામી તા.૧૨ ઓક્ટોબરના પલ્સ પોલીયો રસીકરણ (SNID) કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ જિલ્લા આર.સી.એચ.ઓ. હેલ્થ બ્રાંચની અધ્યક્ષતામાં તાજેતરમાં પલ્સ પોલીયો રસીકરણ (SNID) રાઉન્ડની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં IPPI…
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
જૂનાગઢની બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અન્વયે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૩૨ જેટલા…










