AHAVADANG

ડાંગ જિલ્લાનાં નડગખાદી ગામે ૫૩ વર્ષીય આધેડનું દીપડાનાં હુમલાથી મોત નીપજ્યું..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગપ્રાપ્ત વિગત મુજબ ડાંગ જિલ્લાનાં નડગખાદી ગામે આજે વહેલી સવારે મોતીરામભાઈ રાઉત આશરે 6 વાગ્યા નાં અરસામાં તેમના ઘરમાં થી બહાર શોચક્રિયા કરવા પાછળ તેમનાં જ વાડામાં ગયા હતાં તે દરમિયાન અચાનક તેમનો ઉપર દીપડાએ પાછળથી  હુમલો કરી મોતીરામ લાહનુંભાઈ રાઉત ઉ.વ.આશરે 53 વર્ષ નું જગ્યા પર જ મોત નીપજ્યું હતું જેની જાણ ગામમાં થતાં લોકોનાં ટોળે ટોળા વળ્યાં..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!