JUNAGADH CITY / TALUKO
-
“સ્વચ્છતા હિ સેવા -૨૦૨૪”અંર્તગત લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
“સ્વચ્છતા હિ સેવા-૨૦૨૪” અંતર્ગત મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા તા.૧૭/૯/૨૦૨૪ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે શામળ દાસ ગાંધી ટાઉન હોલ ખાતે શહેરીજનો તથા…
-
સેવાસેતુ કાર્યક્રમના સુદ્રઢ આયોજન માટે કલેક્ટરશ્રીના અઘ્યક્ષસ્થાને બેઠકનું આયોજન
જૂનાગઢતા.૧૩, નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેમના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તાકીદે નિવારણ થાય તેવા આશયથી…
-
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી
જૂનાગઢ તા.૧3, ભક્તકવિ નરસીંહ મહેતા યુનિનાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પૃથ્વીનાં કવચ સમાન ઓઝોન વાયુનાં રક્ષણાત્મક કવચની જાગૃતિ આપતું પ્રદર્શન…
-
આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા “૭ મો રાષ્ટ્રીય પોષણ માહ” – ૨૦૨૪ ની પોષણ આધારીત થીમ મુજબ વિવિઘ કાર્યક્રમો થકી ઉજવણી
સરકારશ્રી દ્વારા સગર્ભા, ધાત્રી માતા , કિશોરીઓ, અને ખાસ કરીને બાળકો કુપોષિત ન બને તે માટે દર વર્ષે સપ્ટેમ્બર માસમાં…
-
આઈ.સી.ડી.એસ. જૂનાગઢ દ્વારા “મહિલા સુરક્ષા તાલીમ “ તેમજ “કુપોષિત બાળકોના વાલીઓ સાથે પોષણ પરામર્શ ” જેવા કાર્યક્રમો થકી રાષ્ટ્રીય પોષણ માહ ઉજવણી
જૂનાગઢ તા.૧૧, આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ૭મો રાષ્ટ્રીય પોષણ માહ – ૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને આજરોજ પોલીસ વિભાગના સહયોગથી સી.ડીવીઝન પોલીસ સ્ટેશન જૂનાગઢ ખાતે મહિલાઓના સુરક્ષાના કાયદા અંતર્ગત એક પોષણ આરોગ્ય અને સુરક્ષા વિષયક એક તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ તાલીમ અન્વયે સી.ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ સાહેબ શ્રી એન. એલ. પાંડોર સાહેબ તથા પી.એસ.આઈ. શ્રી રણજીત વણઝારા સાહેબ તેમજ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જૂનાગઢ ના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલબાને દવે તથા બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ડોલીબેન દોશી તેમજ આઈ.સી.ડી.એસ. ની મહિલાઓ હાજર રહ્યા હતા. આ તકે શ્રી એન. એલ. પાંડોર સાહેબ દ્વારા મહિલાઓને તેમના સુરક્ષા અંગેના કાયદા વિશે તાલીમગાર કરવામાં આવેલ જ્યારે શ્રી વત્સલાબેન દવે દ્વારા મહિલાઓને પોષણ તેમજ આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યુ. ઉપરાંત મહાનગરપાલિકા જૂનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આજ પોષણ માહ – ૨૦૨૪ ની ઉજવણી કરવમાં આવી હતી. જેમાં મુખ્ય સેવિકા બહેનો તથા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રો ખાતે કુપોષિત બાળકોના વાલીઓ સાથે પોષણ અંગે માર્ગદર્શીત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પોષણ માસ ની તમામ ઉજવણીનું સફળ સંચાલન આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફીસરશ્રી વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ.ની ટીમ દ્વારા કરવામાં આવેલ.
-
હાઈટ હંટ પસંદગી પ્રક્રિયા દ્વારા રમતગમત ક્ષેત્રે સ્પોર્ટ્સ સ્કૂલમાં વિનામૂલ્ય પ્રવેશ
રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢ ખાતે અંડર-૧૫ વયજૂથના ખેલાડીઓ માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન ….. જૂનાગઢ તા.૧૦, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર…
-
હાટકેશ હોસ્પિટલ દ્વારા વિશિષ્ટ સન્માન કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ તા.૧૦, આપણે ત્યાં કહ્યું છે કે ‘સેવા પરમો ધર્મ-સેવા એ પરમ ધર્મ છે’ આવા ભાવ સાથે જૂનાગઢ શહેરનાં સેવાપ્રકલ્પ એવા હાટકેશ હોસ્પીટલ…
-
મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા “૭ મો રાષ્ટ્રીય પોષણ માહ” ની “સ્વસ્થ બાળક સ્પર્ધા” દ્વારા ઉજવણી
આઈ.સી.ડી.એસ. જૂનાગઢ દ્વારા “ગ્રોથ મોનીટરીગ” થીમ હેઠળ આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકોનું વૃધ્ધિ નિરિક્ષણ કરવામાં આવ્યુ ….. જૂનાગઢ તા.૧૦ ભારત…
-
મહાનગર પાલિકા, જુનાગઢ દવારા ગણેશ મહોત્સવ નીમીતે અસ્થાયી વિસર્જન કુંડ રાઉન્ડ ધ કલોક ૨૪×૭ કલાક કાર્યરત
ગણેશ મહોત્સવ નિમિતે શ્રદ્ધાળુઓ દવારા ઘર શેરી, મહોલ્લા સોસાયટીઓમાં ભગવાનશ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.મહાનગર પાલિકા, જુનાગઢ દવારા શહેરના શ્રધ્ધાળુઓની ધાર્મીક લાગણીને…
-
જૂનાગઢ ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી આઠ શિક્ષકોને શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરાયા
ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ પ્રેરિત જિલ્લા વહિવટી તંત્ર અને શિક્ષાધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં…









